બરવાળા તાલુકાનાં રોજીદ ગામે ગૌચરની જમીન પરના દબાણો દૂર કરાયા - At This Time

બરવાળા તાલુકાનાં રોજીદ ગામે ગૌચરની જમીન પરના દબાણો દૂર કરાયા


રોજીદ ગામની 85 હેક્ટર જમીનમાં થયેલા દબાણો દૂર હટાવવાની કામગીરી હાથ ધરાઈ 30 હેક્ટર જેટલી જમીનનું દબાણ દુર કરાયું તો અન્ય દબાણો દૂર કરવાની કામગીરી શરૂ રખાશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી બરવાળા પ્રાંત અધિકારી અને મામલતદાર તેમજ સરપંચની ની હાજરીમાં દબાણો દૂર કરાયા 3 જેસીબી મારફતે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ પાકા બાંધકામ તેમજ વાવણી કરાયેલ ખુલ્લા ખેતરોના વાવેતર તેમજ તાર ફેન્સીંગ હટાવાઈ માલધારીઓ ગૌચર દબાણ હટાવવાની કામગીરી શરૂ થતાં પશુઓ સાથે ગૌચર જમીનમાં પશુઓ ચરાવવા પહોંચ્યા દબાણ હટાવવાની કામગીરીને લઈ બરવાળા પ્રાંત અધિકારી એસ વી ચૌધરીએ આપી માહિતી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.