ભાભર B.R.C.ભવન ખાતે ઘો.3 થી 5 ગણિતનો તાલીમ વર્ગ યોજાયો.. - At This Time

ભાભર B.R.C.ભવન ખાતે ઘો.3 થી 5 ગણિતનો તાલીમ વર્ગ યોજાયો..


તા.20 ડીસેમ્બરના રોજ G.C.E.R.T ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ 3 થી 5 ના ગણિત વિષયની તાલિમ B.R.C.ભવન ભાભર ખાતે શરૂ થયેલ જેમાં 124 તાલીમાર્થી હાજર રહેલ તેમજ 6 M.T. અને 3 વર્ગ સંચાલક હાજર રહ્યા હતા તાલીમનુ આયોજન માર્ગદર્શન ખુબ જ સરસ રીતે કરવામાં આવેલ સમગ્ર તાલીમનુ સંચાલન પ્રકાશભાઈ પટેલ, મુકેશભાઈ દીન્ની,સામાભાઇ રબારી, હંસાબેન મિસ્ત્રી દ્વારા કરવામાં આવેલ.


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.