બરવાળા તાલુકાનાં વહિયા ગામે નદિમા ઘોડાપુર આવતા ગામ થયું સંપર્ક વિહોણું. - At This Time

બરવાળા તાલુકાનાં વહિયા ગામે નદિમા ઘોડાપુર આવતા ગામ થયું સંપર્ક વિહોણું.


બરવાળા તાલુકાનાં વહિયા ગામે નદિમા ઘોડાપુર આવતા ગામ થયું સંપર્ક વિહોણું

બરવાળા સહિત પંથકમાં છેલ્લાં ત્રણ દિવસથી પડિ રહ્યો છે વરસાદ.

વહિયા ગામ સંપર્ક વિહોણું થતાં પ્રાંત અધિકારી, મામલતદાર, પીએસઆઈ, તલાટી મંત્રી સ્થળ પર દોડી આવ્યા.

છેલ્લા પાંચ વર્ષથી વહિયા ગામે નદિમા પુર આવતા ગામ થાય છે સંપર્ક વિહોણું.

બોટાદ બ્યુરો :ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.