મહિસાગર : કડાણા ડેમમા સતત વધી રહેલી પાણી ની આવક ને પગલે ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું..
કડાણા ડેમમા સતત વધી રહેલી પાણી ની આવક ને પગલે ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું..
રૂટ લેવલ મેન્ટન કરવા કડાણા ડેમ દ્વારા રાત્રી દરમીયાન ૧ લાખ ૨૦ હજાર ક્યુસેક પાણી મહી નદીમા છોળવામાં આવ્યુ..
એડીશનલ સ્વિપવેલ ના ૪ ગેટ ૯ ફૂટ સુઘી જયારે મુખ્ય ગેટ ૬ દરવાજા ૫ ફૂટ સુધી ખોલી મહીસાગર નદી મા પાણી છોડવા મા આવ્યું..
મહીસાગર ના નદી કાંઠા ના ૪૦ થી વધુ ગામો ને સતર્કતા રૂપે સાવચેત રહેવા સૂચના..
નદી કાંઠાના નીચાણ વાડી જગ્યા તેમજ બ્રિજ પાસે ચાપતો પોલીસ બંદવસ્ત ગોઠવી દેવામાં આવ્યો..
જીલ્લા માં ભારે વરસાદ ને લઈ કડાણા ડેમ મા પાણી ની આવકમાં વધારો..
હાલ ડેમ મા ૧ લાખ થી વધુ ક્યુસેક પાણી ની આવક થઈ રહી છે..
હાલ કડાણા ડેમ ની જળ સપાટી ૪૧૩.૭ ફુટ પર પોહચી.
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.