મહીસાગર જિલ્લામાં ફરજ બજાવતા ૬૪ પોલીસ કર્મચારીઓને પ્રમોશન અને ૪૪ કર્મચા૨ીઓનુ ઉચ્ચત૨ ૫ગા૨ ધો૨ણ મંજુ૨ ક૨ાયું - At This Time

મહીસાગર જિલ્લામાં ફરજ બજાવતા ૬૪ પોલીસ કર્મચારીઓને પ્રમોશન અને ૪૪ કર્મચા૨ીઓનુ ઉચ્ચત૨ ૫ગા૨ ધો૨ણ મંજુ૨ ક૨ાયું


મહીસાગર જિલ્લામાં ફરજ બજાવતા ૬૪ પોલીસ કર્મચારીઓને પ્રમોશન અને ૪૪ પોલીસ કર્મચારીઓનુ ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરાતા પોલીસ કર્મચારીઓમાં ખુશીની લાગણી પ્રસરી જવા
પામી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મહિસાગર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને અનામ હે.કો. સંવર્ગમાંથી |કુલ-૨૯ અનામ એ.એસ.આઈ, સંવર્ગમાં 1 પ્રમોશન આપવામાં આવ્યું. તથા અનાર્મ | પો.કો. સંવર્ગમાંથી અનાર્મ હે.કો. સંવર્ગમાં
કુલ-૨૯ પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યુ. તેમજ આર્મ હે.કો. સંવર્ગમાંથી આર્મ એ.એસ.આઈ. સંવર્ગમાં કુલ-૦૫ પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યું. તેમજ આર્મ પો.કો. સંવર્ગમાંથી આર્મ હે.કો.સંવર્ગમાં કુલ-૦૧ પોલીસ કર્મચારીને પ્રમોશન આપવામાં આવ્યુ. આમ, કુલ-૬૪ પોલીસ કર્મચારીઓને અલગ-અલગ સંવર્ગમાં પ્રમોશન આપવામાં આવ્યું છે.

જિલ્લામાં ફરજ બજાવતા કુલ- ૨૩ પોલીસ કર્મચારીઓને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવ્યુ તેમજ કુલ- ૧૧ પોલીસ કર્મચારીઓને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવ્યું.

૨ | આમ, કુલ-૪૪ પોલીસ 1 કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ i આપવામાં આવ્યું છે જેને પગલે પોલીસ * કર્મચારીઓમાં ખુશીની લાગણી પ્રસરી જવા i પામી છે.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.