મેંદરડાના સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવ મંદિરે મહિલા મંડળ દ્વારા રુદ્રાઅભિષેક, દીપમાળા અને ભગવાન શિવને શૃંગાર દર્શન અને મહા આરતી કરવામાં આવેલ
મેંદરડા ખાતે આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિરે મહિલા મંડળ દ્વારા અભિષેક અને દીપમાળા કરવામાં આવેલ
શ્રાવણ માસ દરમિયાન મહાદેવને રીઝવવા શિવ ભક્તો દ્વારા પૂજા અર્ચના રુદ્રાભિષેક સહિતની વિવિધ પૂજા કરવામાં આવી રહી છે
મેંદરડા ના આઝાદ ચોક નવો રસ્તો તરીકે ઓળખાતો વિસ્તાર જ્યાં સ્વયંભુ પીપળેશ્વર મહાદેવ બિરાજમાન છે. ત્યારે આ પીપળેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ ના પવિત્ર તહેવાર સરુ થતાં દેવાથી દેવ મહાદેવને રિઝવવા શિવ ભક્તો અહીં વિવિધ ધાર્મિક પૂજા અર્ચના રુદ્રાભિષેક વગેરે કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે શ્રાવણ માસનાં ત્રીજા સોમવારે શિવ ભક્તો અને મહિલા મંડળની બહેનો દ્વારા સાંજે પીપળેશ્વર મહાદેવ ને સુંદર શૃંગાર કરવામાં આવેલ હતા તેમજ મહા આરતી અને દીપમાળા કરવામાં આવેલ હતા અને લોકો ધન્યતા અનુભવી રહ્યા હતા
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.