સાઠંબા ખાતેના મુખ્ય માર્ગ પર રાહતદારી ને ચાલવાના ફુટપાટ પર શાકભાજી વાડાઓનો અડિંગો.
બાયડ તાલુકાના સાઠંબામાં મુખ્ય માર્ગ પર શાકભાજીનો વેપલો કરતા વેપારીઓને કાયદાનો કોઈ ડર ના હોય તેમ માર્ગ પર લારીઓ ઉભી રાખતા માર્ગ પર આવતા જતા રાહદારીઓને ચોમાસામાં રસ્તા પર પડેલા ખાડાને લીધે આવતા જતા વાહન ચાલકોને તો તકલીફ પડે જ છે અને અધૂરામાં પૂરું હવે આ શાકભાજી વાડાઓ એ મુખ્ય માર્ગ પર રાહતદારી ચાલવાના ફૂટપાટ પરની જગ્યાએ પોતાની લારી નો અડિંગો જમાવતા સાઠંબાના લોકોને મુશ્કેલીનો વધુ સામનો કરવો પડે છે અને ટ્રાફિકની પણ સમસ્યા સર્જાય છે.આવા લારીવાળા વેપારીઓ સામે સાઠંબા પોલીસ તથા સાઠંબા પંચાયત દ્વારા કયારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે આમને આમ ચાલતું રહેશે એ જોવાનું રહ્યુ?
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.