શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામાજિક આગેવાન ઉપર જીવલેણ હુમલો - At This Time

શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામાજિક આગેવાન ઉપર જીવલેણ હુમલો


શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામાજિક આગેવાન ઉપર જીવલેણ હુમલો

દારૂના અડ્ડા બંધ કરાવનાર સામાજિક આગેવાન ઉપર જીવલેણ હુમલો

સામાજિક આગેવાન સંદીપ રાઠોડ ઉપર જીવલેણ હુમલો

ડી સ્ટાફ ઓફીસ પાસે જ સામાજીક આગેવાન ઉપર જીવલેણ હુમલો

સામાજીક આગેવાનને શારદાબેન હોસ્પિટલ સારવાર માટે ખેસેડયા

રિવોલ્વર, તલવાર તથા,છરો,જેવા તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી યુવક ઉપર જીવલેણ હુમલો

હુમલાખોર સ્થાનિક બુટલેગર હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.હકીકત પોલીસ તપાસ દરમ્યાન બાદ સામે આવ્યા છે.

SAURANG THAKKAR
A'BAD JILLA BUREAU CHIEF


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.