અમદાવાદ અને સુરતના કાપડ માર્કેટમાં સાથે સંકળાયેલ વેપારીઓ ને ખાસ સંદેશ.
અમદાવાદ અને સુરતના ટેક્સટાઇલ એસોસિએશને તમામ વેપારીઓ અને દલાલોને કાપડ બજારમાં વધતા ગુનાઓ અને પેમેન્ટની છેતરપિંડીથી સાવધાન રહેવાની અપીલ સાથે સલાહ આપવામાં આવી છે,
સમગ્ર ભારત દેશમાં કાપડ માર્કેટના વેપારી
સાથે છેતરપિંડી કરનારાઓ ની અનેક ફરિયાદો અમદાવાદ અને સુરતના ટેક્સટાઇલ એસોસિએશને મળી રહી છે,
અમદાવાદ અને સુરતના ટેક્સટાઇલ એસોસિએશનના પ્રમુખે વેપારીઓને અપીલ સાથે સલાહ આપી છે કે કોઈ પણ વેપારી ના સ્વાંગમાં ગ્રાહકની કે દલાલ ની માહિતી મેળવી ચકાસણી બાદ જ તેમની સાથે વેપાર ધંધો કરે,
વેપારીઓ સાવધાન રહીને જ ખોટા કે બની બેઠેલા વેપારીઓ કે દલાલો ને ઉધાર ન આપીને તમારા ધંધા રોજગાર ને સુરક્ષિત રાખી શકશો.
લોકેશ લાલવાણી, અમદાવાદ
( અધ્યક્ષ અમદાવાદ અને સુરત ટેક્સટાઈલ એસોસિએશન )
Report by :- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.