વિછીયા પાસે હિંગોળગઢ નજીક દુધ ભરેલી રીક્ષા ઉંધી પડતા દૂધ રોડ પર ગંગાની મારફત વહ્યું હતું - At This Time

વિછીયા પાસે હિંગોળગઢ નજીક દુધ ભરેલી રીક્ષા ઉંધી પડતા દૂધ રોડ પર ગંગાની મારફત વહ્યું હતું


વિછીયાના હિંગોળગઢ ગામ નજીક રસ્તાની ગોળાઈમા દૂધ ભરેલી છકડો રીક્ષા ઉંધી પડી ગઈ હતી માહિતી અનુસાર ઘટના સ્થળે સવાભાવી લોકો દોડી રીક્ષા ચાલકનો બચાવ કર્યો હતો જેથી રીક્ષા ચાલકને વધારે ઈજા પહોંચી નોહતી અને રીક્ષામાં ભરેલા દૂધના કેન રસ્તામાં ચારે બાજુ ઢોળાઈ ગયા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.