માનવ જિંદગી જોખમાય તેવી રીતે ગાડી ચલાવી મળી આવતા ઇસમ વિરૂદ્ધ કાર્યવાહી - At This Time

માનવ જિંદગી જોખમાય તેવી રીતે ગાડી ચલાવી મળી આવતા ઇસમ વિરૂદ્ધ કાર્યવાહી


જસદણ ટાવર ચોક તરફથી ફૂલ ઝડપે અને માનવ જિંદગી જોખમાય તેવી રીતે ગોપાલભાઈ યોગેશભાઈ પરમાર નામનો ઈસમ પોતાનું મોટરસાયકલ ચલાવી મળી આવ્યો જેથી નામદાર સુપ્રીમ કોર્ટના અર્નેશ કુમાર VS સ્ટેટ ઓફ બિહારના જજમેન્ટની ગાઈડ લાઈન મુજબ ઈસમની અટકાયત કરેલ નથી અને આ આરોપીને B.N.S.S એક્ટ 2023 ની કલમ 35(3)(6) મુજબની ચાર્જશીટ સમયે નામદાર કોર્ટમાં હાજર રહેવા માટે ઈસમને નોટિસ આપી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.