જામનગર જિલ્લા લાલપુર તાલુકા‌ સિમેન્ટ ના વેપારી ની‌ વઘુ‌ એક આપઘાત ની ઘટના : - At This Time

જામનગર જિલ્લા લાલપુર તાલુકા‌ સિમેન્ટ ના વેપારી ની‌ વઘુ‌ એક આપઘાત ની ઘટના :


જામનગર જિલ્લા લાલપુર તાલુકાના સિમેન્ટ ના વેપારી ની‌ વઘુ‌ એક આપઘાત ની ઘટના :

સિમેન્ટના વેપારીએ ઝેરી દવા પી કર્યો આપઘાત :

જામનગર જિલ્લાના લાલપુર તાલુકા માં વસવાટ કરતા અને સિમેન્ટ ના ઘંઘા સાથે સંકળાયેલા આહીર પરીવાર ના રામભાઇ અરજણ વસરા એ ઘારાગઢ ના પાટીયા પાસે ઝેરી દવા પી આપઘાત કરેલ જ્યાં થોડા દિવસ અગાઉ જ આહિર પરિવાર એ સામૂહિક આત્મહત્યા કરી હતી તે જ સ્થળ નજીક બનાવ બન્યો હતો. જેથી કરી સમગ્ર આહીર પરિવારમાં ચકચાર મચી જવા પામી છે .

પત્રકાર : હસનશા દરવેશ લાલપુર મો. 9925793554


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.