બોટાદ ના મસ્તરામજી મંદિરે ખાતે જયા પાર્વતી વ્રત ની પુજા પાઠ કરી ઉજવણી કરી
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
બોટાદ શહેર માં વહેલી સવાર થી કુંવારીકા બહેનો દ્વારા આજરોજ શરૂ થતા જયા પાર્વતી વ્રત ની પુજા પાઠ કરવા માટે બહોળી શખ્યા માં મંદિરો ખાતે ઉમટી પડી હતી બોટાદ શહેર ના મસ્તરામજી મંદિર ખાતે મંદિર ના પુજારી પકંજભાઈ દ્વારા કુંવારીકા બહેનો ને જયા પાર્વતી વ્રત ની પુજા પાઠ અર્ચના કરી વ્રત ની ઉજવણી કરવામાં આવી હતી આ વ્રત કુંવારી બહેનોજ રહેશે પોતાના ભાવિ પતિ સારો મળે તે માટે કુવારીકા બહેનો રહેશે અને આ વ્રત પાંચ દિવસ સુધી રહેવામાં આવે છે અને પાંચ માં દિવસે આખી રાત નું જાગરણ કરી જયા પાર્વતી વ્રત નું ઉજવણી કરવામાં આવે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.