રાણપુર શહેર સહિત તાલુકા પંથકમાં ધોધમાર વરસાદ.
રાણપુર શહેર સહિત તાલુકા પંથકમાં ધોધમાર વરસાદ.
એક સપ્તાહ ના વીરામબાદ બરવાળા અને ત્યારબાદ રાણપુર પંથકમાં વરસાદ શરૂ.
બપોરબાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા કાળા ડીબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો.
ધોધમાર વરસાદ પડતા રાણપુર શહેરના મુખ્ય માર્ગો પર વરસાદના પાણી રોડ ઉપર વહેતા થયા.
રાણપુર શહેર સહિત તાલુકાના રાજપરા ,ખોખનીયા, અલમપુર, નાનીવાવડી, હડમતાળા મોટીવાવડી , સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ.
સિઝનનો સૌ પ્રથમ સારો વરસાદ થવાથી ધરતીપુત્રોમાં ખુશી.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.