વૃક્ષારોપણ એ એક જરૂરી કાર્ય થઈ ચૂક્યું છે વૃક્ષારોપણ કરવા ખૂબ જરૂરી છે તેમાનું એક ઉદાહરણ એટલે જુના પીપળીયા તાલુકા શાળા માં વડાપ્રધાન દ્વારા સૂચિત”એક પેડ માં કે નામ” અંતર્ગત સોલંકી રાજેશભાઈ રામજીભાઈ તરફથી વિવિધ વૃક્ષોના 150 જેટલા રોપા વિનામૂલ્યે વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓએ શાળામાં, ઘરે, ખેતરમાં, અને વાડી એમ વિવિધ જગ્યાઓએ વૃક્ષારોપણ કર્યા હતાં અને તે વૃક્ષો મોટા થાય ત્યાં સુધી તેની કાળજી રાખવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું
વૃક્ષારોપણ એ એક જરૂરી કાર્ય થઈ ચૂક્યું છે વૃક્ષારોપણ કરવા ખૂબ જરૂરી છે તેમાનું એક ઉદાહરણ એટલે જુના પીપળીયા તાલુકા શાળા માં વડાપ્રધાન દ્વારા સૂચિત"એક પેડ માં કે નામ" અંતર્ગત સોલંકી રાજેશભાઈ રામજીભાઈ તરફથી વિવિધ વૃક્ષોના 150 જેટલા રોપા વિનામૂલ્યે વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓએ શાળામાં, ઘરે, ખેતરમાં, અને વાડી એમ વિવિધ જગ્યાઓએ વૃક્ષારોપણ કર્યા હતાં અને તે વૃક્ષો મોટા થાય ત્યાં સુધી તેની કાળજી રાખવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.