પાડોશીએ પથ્થર, કાચની બોટલના સામસામે છુટા ઘા કર્યા: બે ઘાયલ - At This Time

પાડોશીએ પથ્થર, કાચની બોટલના સામસામે છુટા ઘા કર્યા: બે ઘાયલ


રામનાથપરા પાસે નવયુગપરામાં રાત્રીની ઘટના

ઘર પાસે ગાળો બોલતા ડખો, સામસામે નોંધાતો ગુનો

શહેરમાં રામનાથપરા પોલીસ લાઇન પાસેના નવયુગપરામાં જૂના ઝઘડાના પ્રશ્ને પાડોશી વચ્ચે મારામારી થતા બન્ને પક્ષે સામસામે પથ્થર અને કાચની બોટલના છૂટ્ટા ઘા કરતા બે વ્યકિતને ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાતા પોલીસે સામસામે આઠ શખ્સો સામે ગુનો નોંધી આરાેપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.