અમદાવાદ રેલ્વે પોલીસ ( G.R.P ) ની સર્વેલન્સ ટીમે ગણતરીના દિવસોમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો. - At This Time

અમદાવાદ રેલ્વે પોલીસ ( G.R.P ) ની સર્વેલન્સ ટીમે ગણતરીના દિવસોમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો.


સુશ્રી.પરીક્ષિતા રાઠોડ, મા.ઈ.ચા.અધિક પોલીસ મહાનિરીક્ષક (રેલ્વે) ગુજરાત રાજય, અમદાવાદ તથા મા.પોલીસ અધિક્ષક બલરામ મીણા, પ.રે.અમદાવાદ નાઓએ પ.રે. અમદાવાદ જીલ્લામા બનેલ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા મિલ્કત સબંધી ગુનાઓ ન બને તે માટે સુચના કરેલ,

ઉચ્ચ અધિકારીઓ સૂચનાઓ ને આધારે G.R.P વિભાગીય પોલીસ અધિકારી સી.પી.મુંધવા તથા પોલીસ ઈન્સ્પેક્ટર જે.એચ.ગઢવી અમદાવાદ રેલ્વે પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ અમદાવાદ રેલ્વે પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ.ચેતનસિંહ,પો.હેડ કોન્સ. રાજુભાઇ, પો.કોન્સ.રૂડાભાઇ તથા સર્વેલન્સ ટીમના માણસોએ C.C.T.V ફૂટેજ એનાલીસીસ આધારે આરોપીની વોચમાં રહી એક ઈસમ ને પકડી તેની પાસેથી એક છીંકણી કલરની કોલેજીયન બેગ ખોલી જોતાં તેમાં...

(૧) એક ડેલ કંપીનનું સીલ્વર કલરનું લેપટોપ જેનો સીરીયલ નં.૬૫૭૨૫૮૬૦૯૯ છે. જેની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- જેટલી ગણાય.

(૨) લીનોવો કંપનીનું કાળા કલરનું લેપટોપ જેનો સીરિયલ નં.PFOZR04V છે. જેની આશરે કિ.રૂ.૪૦,૦૦૦/- જેટલી ગણાય.

(૩) આસુસ કંપનીનું ડાર્ક બ્લ્યુ કલરનું લેપટોપ જેનો સીરિયલ નં.N8NOCV01X570315 છે. જેની આશરે કિ.રૂ.૪૫,૦૦૦/- જેટલી ગણાય.

(૪) સિલ્વર કલરનું ડેલ કંપનીનું લેપટોપ જેની પાછળ INSPIRON 15 લખેલ છે. જેની આશરે કિ.રૂ.૮૦,૦૦૦/- જેટલી ગણાય.

(૫) એક રેડમી કંપનીનો વાદળી કલરનો મો.ફોન જેનો આઈ.એમ.ઈ.આઈ. નં.(૧) ૮૬૪૭૧૨૦૫૧૬૫૫૮૩૦ (૨) ૮૬૪૭૧૨૦૫૧૬૫૫૮૪૮ છે. જેની આશરે કિ.રૂ.૮,૦૦૦/- જેટલી ગણાય.

(૬) એક એમ.આઇ. કંપનીનો ગોલ્ડન-સફેદ કલરનો મો.ફોન જેની અંદર સીમ કાર્ડ નં.૬૯૧૩૩૦૦૭૫૭ છે. જેનો આઈ.એમ.ઈ.આઇ. નં.(૧) ૮૬૫૦૨૧૦૪૪૬૯૪૨૮૯ (૨) ૮૬૫૦૨૧૦૪૪૬૯૪૨૯૭ છે. જેની આશરે કિ.રૂ.૬,૦૦૦/- જેટલી ગણાય.

(૭) એક નોકીયા કંપનીનો કાળા કલરનો કી-પેડ વાળો મો.ફોન જેની અંદર એરટેલ કંપનીનું સીમકાર્ડ નં.૮૭૬૧૯૦૭૨૬૩ છે. તથા એક બી.એસ.એન.એલ. કંપનીનું સીમકાર્ડ નં.૬૦૨૬૧૭૧૪૨૯ છે. જેની આશરે કિ.રૂ.૧૫,૦૦/- જેટલી ગણાય.

(૮) લેપટોપ ચાર્જર નંગ-૦૨ જેની આશરે કિ.રૂ.૧,૦૦૦/- ગણાય.

(૯) મલ્ટી મીટર અને ટી.ડી.એસ. મીટર જે બન્નેની આશરે કિ.રૂ.૭૦૦/- ગણાય. તથા એક મરૂન કલરનું મનીપર્સ જેમાં નયનના નામનું ડ્રા.લા. આસામનું તથા ઓમ પાર્કિંગ સ્ટેન્ડની ૧૩૪૭૪ નંબર વાળી પાવતી

(૧૦) એક હીરો હોન્ડા કંપનીનું સફેદ કલરનું એક્ટીવા જેનો આર.ટી.ઓ.નં. GJ-01- UY- 6835 જેનો એન્જીન નં.JF92EW00259 76 છે. જેનો ચેસીસ નં.ME4JF921KKW 025968 જેની કિ.રૂ.૭૦,૦૦૦/- જેટલી ગણાય ઉપરોકત કુલ ૧૦ નંબર સુંધી ના તમામ મુદ્દામાલ ની કુલ અંદાજીત કિ.રૂ.૪,૦૨,૨૦૦/- ની મત્તાનો મુદ્દામાલ રિકવર કરી આગળની વધુ તપાસ ચાલુ છે,

પકડાયેલ આરોપી નુ નામ - નયન સ/ઓ વિમલભાઈ જાતે - બરડોલઇ ઉ.વ.૫૨ ધંધો.કપડાનો વેપાર રહે. ગામ-બામગામ તા.બિશ્વનાથ યારીઅલી જી.લુખીમપુર આસામ મો.નં.૬૯૧૩૩૦૦૭૫૭ ને શોધી કાઢેલ ગુનો- અમદાવાદ રે.પો.સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૯૯૪૦૦૧૨૪૦૩૩૮/૨૦૨૪ ઈ.પી.કો.કલમ ૩૭૯ મુજબ.

અમદાવાદ રે.પો.સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૯૯૪૦૦૧૨૪૦૨૬૩/૨૦૨૪ ઈ.પી.કો.કલમ ૩૭૯ મુજબ.

વડોદરા રે.પો.સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૧૨૮૨૦૦૨૪૦૩૮૫/૨૦૨૪ ઈ.પી.કો.કલમ ૩૭૯ મુજબ.

વસ્ત્રાપુર પો.સ્ટેશન અમદાવાદ પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૦૨૪૦૨૬૦/૨૦૨૪ ઈ.પી.કો.કલમ ૩૭૯ મુજબ.

કામગીરી કરનાર ટીમ:-

P.I જે.એચ.ગઢવી,
P.I એ.પી.ગામીત,
P.S.I ડી.જે.સોલકી.,
H.C - અલ્પેશભાઇ, H.C - ચેતનસિંહ,
H.C - ઇમરાનભાઇ, H.C - દર્શિતકુમાર,
H.C.- સુનિલભાઇ, H.C - રાજુભાઇ,
H.C - લાલજીભાઈ, P.C - રૂડાભાઇ,
P.C - જીજ્ઞેશભાઇ, P.C - કિરણજી,
L.R - રવિન્દ્રકુમાર, L.R - જયેશભાઇ,

R.P.F સ્ટાફ શકિતસિંહ રાજાવત I/C I.P.F R.P.F પોસ્ટ અમદાવાદ તથા
H.C - પ્રદિપસિંહ. H.C - ધીરજભાઇ

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.