બરવાળા શહેર સહિત પંથકમાં વરસાદી ઝાપટા - At This Time

બરવાળા શહેર સહિત પંથકમાં વરસાદી ઝાપટા


સાંજના સમયે વાતાવરણમાં પલટો આવતા હળવો વરસાદ શરૂ બરવાળા શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ બરવાળા તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા સમગ્ર પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ ગરમીથી રાહત મેળવી તો વરસાદી ઝાપટા થી ખેડૂતોમાં પાકને લઈ ખુશી સાથે આશા બંધાઈ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.