ઉમરાળા કોર્ટ કેમ્પસ ખાતે 10મો વિશ્વ યોગ દિવસ ઉજવાયો - At This Time

ઉમરાળા કોર્ટ કેમ્પસ ખાતે 10મો વિશ્વ યોગ દિવસ ઉજવાયો


ઉમરાળા કોર્ટ કેમ્પસ ખાતે દીપ પ્રાંગટય કરી ૧૦માં વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં ઉમરાળા કોર્ટના પ્રિન્સિપલ સિવિલ જજ વાય.કે.ખાંટ સહિત તમામ કોર્ટ સ્ટાફ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તમામને હ્રદય પુર્વક આવકારી કાર્યક્રમ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ તેમજ તમામનો હ્રદયપુર્વક આભાર વક્ત કરી કાર્યક્રમ પુર્ણ જાહેર કરવામાં આવેલ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.