ડિજિટલ ક્રાંતિના પગલી ભારત વિકસિત બનવા તરફ જઈ રહ્યું છે જોકે સાયબર ક્રાઇમમાં પણ હવે વધતા જતા બનાવવાના પગલે સાબરકાંઠા જિલ્લા પોલીસવાળાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી ગુજરાત સહિત સાબરકાંઠા
ડિજિટલ ક્રાંતિના પગલી ભારત વિકસિત બનવા તરફ જઈ રહ્યું છે જોકે સાયબર ક્રાઇમમાં પણ હવે વધતા જતા બનાવવાના પગલે સાબરકાંઠા જિલ્લા પોલીસવાળાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લાના આંકડાઓ રજૂ કર્યા હતા જેમાં સાબરકાંઠા જિલ્લાએ અત્યાર સુધીમાં અઢી કરોડ થી વધારે ની રકમ બેંકમાં ફ્રીઝ કરી ૭૨ લાખથી વધારે નિરાકરણ સાયબર રોડ થી બચાવી સ્થાનિકોને પરત આપી છે.
જોકે હવે સાયબર ક્રાઇમ માટે પણ સ્થાનિકોય જાગૃત થવાની જરૂરિયાત હોય તેવા આંકડાઓ સામે આવ્યા છે સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાત ભરમાં પ્રતિદિન હજારો રોડના ગુનાઓ બને છે. સાયબર ક્રાઇમ ની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 30થી વધારે પ્રકારના સાયબર ક્રાઇમ નોંધાઈ ચૂક્યા છે જેમાં ઓટીપી થી લઈ મોબાઈલ નંબર અને બેન્ક એકાઉન્ટથી લઈ મોબાઈલ નંબર શરૂ રાખવા માટે ની વિવિધ ટેકનીકોનો ઉપયોગ કરી સાબરકાંઠા સહિત ભારતભરમાં કરોડો રૂપિયાની ઠગાઈ થતી રહેલી છે સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા એક વર્ષમાં 2200 થી વધારે ફરિયાદો સાબરકાંઠા જિલ્લા સહિતને મળી છે જેમાંથી સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા તાત્કાલિક એક્શન સ્વરૂપે કામગીરી કરતા અઢી કરોડથી વધારે ની રકમ સાયબર ક્રાઇમ આચરનારાઓ ના એકાઉન્ટમાં ફ્રીઝ કરાવાઈ છે જેમાંથી 72 લાખથી વધુ ની રકમ સ્થાનિક ભોગ બનના વ્યક્તિઓને પરત આપવામાં આવી છે જોકે આજની તારીખે પણ મોટાભાગના લોકો સાયબર ક્રાઇમની ફરિયાદ કરવાથી બચવાનું મુનાસિક માને છે સામા પક્ષે દિન પ્રતિદિન વધતી જતી સાયબર ક્રાઇમની ફરિયાદોને રોકવા
બાઈટ જિલ્લા પોલીસ વડા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.