આર ટી ઓ ઓફિસર દ્વારા સ્કુલ વાન ચેકીંગ કરાયું હતું.... - At This Time

આર ટી ઓ ઓફિસર દ્વારા સ્કુલ વાન ચેકીંગ કરાયું હતું….


સાબરકાંઠા..

વાહન વ્યવહાર કમિશનરશ્રી ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ પરિપત્ર ના નિયમોનુસાર. અને આદેશ મુજબ.હિમતનગર આર ટી ઓ દ્વારા...નિયમોનું પાલન ચુસ્ત પણે થાય એ માટે...સ્કુલ વાંન નું ચેકીંગ હાથ ધરાયુ છે.....

આર ટી ઓ ઓફિસર દ્વારા સ્કુલ વાન ચેકીંગ કરાયું હતું....

જેમાં 29 જેટલા લોકો ને કેસ કરાયા છે
5 જેટલા લોકો નીં ગાડીઓ ને જપ્ત કરાઈ હોવાનું..આર ટી ઓ શ્રી બી એમ ચાવડા દ્વારા જાણકારી મળી હતી...હજુ પણ ચેકીંગ મા.વીમો પીયૂસી ગાડી પર સ્કુલ ના નામ નહિ હોય અને જેમના ફિટનેસ પુરા હશે એમના વાહનો. ડિટેઇન કરવામાં આવશે.....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.