હિંમતનગર: હાસલપુરની યુવતીને શારીરિક માનસિક ત્રાસ આપનારા વડાસણ ગામના સાસરીયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ - At This Time

હિંમતનગર: હાસલપુરની યુવતીને શારીરિક માનસિક ત્રાસ આપનારા વડાસણ ગામના સાસરીયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ


હિંમતનગર: હાસલપુરની યુવતીને શારીરિક માનસિક ત્રાસ આપનારા વડાસણ ગામના સાસરીયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

હાસલપુરની યુવતીએ સાસરીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી આ અંગે 12:00 કલાકે dr માંથી મળતી વિગતો અનુસાર હિંમતનગર તાલુકાના હાંસલપુર ગામની યોજના વડાસણ ગામે રહેનારા અલ્પેશસિંહજી અર્જુનસિંહજી વિહોલ સાથે લગ્ન થયા હતા ત્યારે લગ્ન બાદ ઘરકામમાં નાની-નાની બાબતોમાં મહિલા સાથે બોલાચાલી કરવામાં આવતી અને માર જોડ કરી કરિયાવર પેટે 50000 ની માગણી કરવામાં આવી હતી તો સાસરીયા દ્વારા આયુર્વેદીના વિરોધમાં તેના પતિની ચઢામણી કરતા હતા..
મહિલા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.