આગામી ૨૧ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે સાબરકાંઠા - At This Time

આગામી ૨૧ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે સાબરકાંઠા


*આગામી ૨૧ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં વિવિધ સ્થળે જિલ્લાવાસીઓ દ્વારા શિબિર યોજી યોગ કરવામાં આવ્યા હતા.જેમાં શિવાય-2 પ્રમુખસ્વામીનગર કાંકણોલ રોડ, સરદારકુંજ સોસાયટી, કેનાલ ફ્રન્ટ તેમજ પંચદેવ ગાર્ડન હિંમતનગર ખાતે નાગરીકોએ વહેલી સવારે યોગ કર્યા હતા અને તંદુરસ્ત જીવન માટે યોગનું મહત્વ સમજાવ્યુ હતુ.*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.