રાણપુરના મોટીવાવડી માંથી ટોલીની ચોરી - At This Time

રાણપુરના મોટીવાવડી માંથી ટોલીની ચોરી


રાણપુરના મોટીવાવડી ગામે રહેતા પ્રવીણભાઈ કરસનભાઈ બદ્રેશિય ઉંમર વર્ષ 42એ તારીખ ત્રણ મે 2024 ના રોજ સાંજના સમયે રાણપુર બરવાળા માર્ગ ઉપર આવેલી પોતાની વાડીએ ગયા હતા તે સમયે તેમને જોયું તો તેમને લીમડા નીચે મુકેલી ટોલી જોવામાં ન આવતા પ્રવીણભાઈએ તેમના ગામમાં અને આજુબાજુના ગામમાં તપાસ કરતાં ટોલી મળી આવી નહોતી જેથી તેમની ટોલી જેની કિંમત રૂપિયા 46 હજારની ચોરી થયાની રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.