હિંમતનગર ના ખેડ તસીયારોડ પર અજાણ્યા યુવકનું મૂર્તદેહ મળ્યો - At This Time

હિંમતનગર ના ખેડ તસીયારોડ પર અજાણ્યા યુવકનું મૂર્તદેહ મળ્યો


સાબરકાંઠા......

હિંમતનગર ના ખેડ તસીયારોડ પર અજાણ્યા યુવકનું મૂર્તદેહ મળ્યો....

આબીદઅલી ભુરા સાબરકાંઠા

રામપુર વિસ્તારમાંથી યુવક નો મૃતદેહ મળ્યો ....

રામપુર અને..ભૂરાના મઠ વચ્ચે મૃતહાલતમાં મૃતદેહ મળતા તને કોઈ પોલીસને જાણ કરી....

યુવક નો મૃતદેહ મળતા પંથક ચકચાર...

સ્થાનિક લોકો દ્વારા ગાભોઈ પોલીસ ને કરાઈ જાણ....

પોલીસે તપાસ હાથ ધરી...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.