બરવાળા પંથકના વાતાવરણ માં આવ્યો પલટો. - At This Time

બરવાળા પંથકના વાતાવરણ માં આવ્યો પલટો.


અતિ ભારે પવન ફૂંકાવાનો થયો શરૂ.

મિની વાવાઝોડા માફક ધૂળની ડમરીઓ ઉડવાનુ થયું શરૂ.

વીજળીના કડાકા ભડાકા સાથે વાતાવરણમાં પલટો.

વરસાદ વરસે તેવી સ્થિતિનું નિર્માણ.

બોટાદ બ્યુરો :ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.