અમદાવાદ વટવા ગામ ખાતે આવેલ આવેલ તુલસી વાડીમાં તા. 02/06/2024 નાં ફ્રી હેલ્થ મેડિકલ ચેકઅપ નું આયોજન રાખવામાં આવ્યું છે. - At This Time

અમદાવાદ વટવા ગામ ખાતે આવેલ આવેલ તુલસી વાડીમાં તા. 02/06/2024 નાં ફ્રી હેલ્થ મેડિકલ ચેકઅપ નું આયોજન રાખવામાં આવ્યું છે.


અમદાવાદ: તુલસી વાડી, વટવા ગામ પટેલ પંચ અને શેલ્બી હોસ્પિટલ નરોડાના સહયોગથી 02/06/2024 ને રવિવારના રોજ સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી નિ:શુલ્ક તબીબી આરોગ્ય તપાસ ( ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ) નું શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ નિ:શુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પમાં તબીબો બી.પી., ડાયાબીટીસ, કાર્ડિયોગ્રામ (ઈસીજી) વગેરેની નિ:શુલ્ક તપાસ કરશે, આ સાથે હોસ્પિટલમાં નીચેના રોગોનું નિ:શુલ્ક ચેકઅપ તો કરશે સાથે જરૂરીયાત મંદ લોકો નાં ઓપરેશન પણ વિનામૂલ્યે હોસ્પિટલમાં કરવામાં આવશે.

(1) ઘૂંટણ માં પડી ગયેલ ઘસારા ની સારવાર

(2) કેન્સર ની તમામ પ્રકાર ની સારવાર

(3) હદય ને લગતી તમામ સારવાર

(4) કરોડરજ્જુ ને લગતી તમામ સારવાર

(5) કિડની માં પથરી / પેશાબ ને લગતી તમામ સારવાર

(6) ડાયાલિસિસ ની સારવાર

ઉપરોક્ત તમામ મેડિકલ ચેકઅપ કેમ્પ માં ચેકઅપ કરાવવા માટે તમારે નીચે આપેલ મોબાઈલ નંબર પર સંપર્ક કરી નામ નોંધાવવા પડશે.
(1) 6357304313 તથા (2) 9227202554 જગદીશભાઈ મુખી
નોંધ: ઉપરોક્ત તમામ રોગોની સારવાર આયુષ્યમાન હેઠળ પણ કરી આપવામાં આવશે.
SOURCE: ATULBHAI R.PATEL(FORMER CORPORATOR)

Published by: Saurang Thakkar, Ahmedabad District Bureau Chief


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.