રાજકોટ અગ્નિકાંડ બાદ ભાભર નગરપાલિકા, મામલતદાર એક્શન મોડમાં. - At This Time

રાજકોટ અગ્નિકાંડ બાદ ભાભર નગરપાલિકા, મામલતદાર એક્શન મોડમાં.


ભાભર નગરપાલિકા અને મામલતદારની ટીમે ભાભરની બજારમાં ઠેર - ઠેર જગ્યાએ ફાયર સેફ્ટી બાબતે તપાસ હાથ ધરી અને ભાભરમાં આવેલા મોટા શોપીંગો, મોલ, દવાખાનામાં તપાસ કરી હતી તપાસમાં જ્યાં એન.ઓ.સી.અને ફાયર સેફ્ટી નહોતી તેમજ જરૂરી સેફ્ટીના સાધનો માટે મામલતદાર આર એમ ચૌધરી અને ચીફ ઓફિસરે તપાસ કરી નોટિસો આપી અઠવાડિયામાં જરૂર સેફટીના સાધનો રાખવા માટે સુચન કર્યું .ભાભરની બજારમાં સરપ્રાઈઝ ચેકીંગ દરમ્યાન મામલતદારે ઘરવપરાશ માટે નો ગેસનો બાટલો એક પાર્લરમાથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો..
આમ ભાભર નગર પાલિકા અને મામલતદારની ટીમ દ્વારા સંયુક્ત ભાભરની બજારમાં સેફ્ટી માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ..


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.