માળીયા હાટીના તાલુકાનું ગૌરવ - At This Time

માળીયા હાટીના તાલુકાનું ગૌરવ


તાજેતરમાં માળીયા હાટીના ચાણક્ય સ્કૂલમાં અભ્યાસ કરતી હાટી ક્ષત્રીય સમાજની દીકરી એ 26 નેશનલ કરાટે ચેમ્પિયનશિપ હરીફાઈ ભાગ લીધો જેમાં સીસોદીયા તુલસી આલભાઈ એ પ્રથમ નંબર મેળવતા માળીયા હાટીના તાલુકાનું ગૌરવ વધારેલ આ તકે સગા સંબંધી, મિત્ર મંડળ અને ગ્રામ જનો દ્વારા હાર્દીક શુભેચ્છાઓ પાઠવેલ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.