બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા બેન્ક ઓફ બરોડા તથા ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા સંક્ષહલિત સંસ્થા સે આ સંસ્થા માં 18 45 વર્ષના બેંહેનો તથા ભાઈયોને આત્મનિર્ભય બનાવવાના હેતુથી સ્વરોજગારીલક્ષી વિવિધ તાલીમ કાર્યકરમનું આયોજન કરવામાં આવેલહતું

આ અંતર્ગત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા
એજેન્સી ના સહયોગથી ભરૂચ જિલ્લા ના અને વાલિયા તાલુકાના ગુંદિયા ગામ ખાતે તા 13:5:2024:થી.23:5:2024:સુધી સંખીમંડળ તથા બીપીએલ લાભાર્થી 40 બહેનોની ફાસ્ટફૂટ સ્ટોલ ઉધમીની તાલીમ આપવામાં આવીરહી સે આ તાલીમનું ઉદ્ધઘાટન DRDA ભરૂચ ના DLM શ્રી પ્રવીણભાઈ વસાવા ના હસ્તે કરવામાં આવ્યું હતું આ તાલીમ માં 25 જેટલી ફાસ્ટફૂટ ની પ્રોડક્ટ માસ્ટર ટ્રેનર રીતા બોરાધરા ધ્વરા શીખવાવમાં આવરહી સે BSVS સંસ્થા ડાઇરેક્ટ તરીકે શ્રી હર્ષલ પાટીલ સેવા આપી રહ્યા સે ફેકલ્ટી તરીકે શિલ્પા પંચાલ અને અક્ષય લાડ માર્ગદર્શન પુરૂપાડી રહ્યા સે જેમાં સખીમંડળ પ્રગતિ શાખામંડળ શ્રંજીં શાખામંડળ ઉન્નતિ શાખામંડળ મહિમા શાખામંડળ આટલા મંડળ ના બહેનો લાભ લય રહ્યા સે જેમાં ગુંદિયા ગામના સરપંચ સાહેબ શ્રી એવા રણજીતસિંહ ગણપતસિંહ વસાવા સાહેબ અને ગુંદિયા ગ્રામ પાંચસાયત ના તલાટી સાહેબ શ્રી એવા વાલસીંગ ભાઈ ચારે સાહેબ અને ગુંદિયા ગામના સેવાભાવી શ્રી રાજેશ ભાઈ વાસવા તેમજ મીરાપુ ગામના આગેવાન શૈલેષભાઈ ચૌધરી પણ આ કાર્યક્રમ માં હાજર રહ્યા હતા વંદેમાતરમ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.