મુક્તાનંદજી બાપુના 66 માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે આવતીકાલ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન - At This Time

મુક્તાનંદજી બાપુના 66 માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે આવતીકાલ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન


જસદણમાં આવતી કાલ સમસ્ત રાજગોર સમાજ દ્વારા લાતી પ્લોટ ખાતે શ્રી મુક્તાનંદજીના 66 માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થશે. સહયોગી તરીકે રાધેશ્યામ કોટેક્સ જોડાયા છે અને આ કેમ સવારે 8:00 થી બપોરે 4:00 વાગ્યા સુધી ચાલશે જેમાં કેમ્પમાં નામ નોંધાવવા માટે અશોકભાઈ ચાંવ, ઉપેન્દ્રભાઈ તેરૈયા, કિશનભાઇ રવૈયા, સુરેશભાઈ જોશી, શ્યામભાઈ ભરાડ, દીપકભાઈ રવીયા, જયંતીભાઈ જોશી, પરેશભાઈ જોશી, રસિકભાઈ મહેતા, કાળુભાઈ બામટા, અને હરેશભાઈ તેરૈયા જમના મોબાઈલ નંબર તસવીરમાં આપેલ છે. જેને સંપર્ક કરવા જણાવ્યું હતું.

રીપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.