આજરોજ પ્રા.આ.કેન્દ્ર ભીમનાથના રોજીદ ગામ ખાતે 16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી અંતર્ગત
હાઈરીસ્ક વિસ્તારમાં મ.પ.હે.વ ગૌતમભાઈ, ફિહેવ મીનાબેન, સીએચઓ અરુણાબેન આશાબેન દ્વારા ગ્રામજનોને હાઉસ ટુ હાઉસ ડેન્ગ્યુ રોગ વિશે, તે શેના દ્વારા ફેલાય, તેમજ આ રોગ થી બચવા માટે શું પગલાં લેવા જોઈએ તેની માહિતી આપવામાં આવી. ઉપરાંત હાઈરીસ્ક વિસ્તારમાં સઘન પોરાનાશક કામગીરી કરવામાં આવી તમામ કામગીરી ડો. નંદેશ્વરી મૅડમ, સુપરવાઇઝર બ્રિજેશ ભાઈ ચાવડા, અને તાલુકા હેલ્થ ઓફીસર શશીસેખર સાહેબના માર્ગ દર્શન હેઠળ કરવામાં આવી.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.