આજરોજ પ્રા.આ.કેન્દ્ર ભીમનાથના નભોઈ ગામ ખાતે 16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી અંતર્ગત
મ.પ.હે.વ નરેન્દ્રભાઈ, ફિહેવ જોશનાબેન, આશાબેન દ્વારા ગ્રામજનોને ડેન્ગ્યુ રોગ વિશે, તે શેના દ્વારા ફેલાય, તેમજ આ રોગ થી બચવા માટે શું પગલાં લેવા જોઈએ તેની માહિતી આપવામાં આવી. આ તમામ કામગીરી ડો. નંદેશ્વરી મૅડમ, સુપરવાઇઝર બ્રિજેશ ભાઈ ચાવડા, અને તાલુકા હેલ્થ ઓફીસર શશીસેખર સાહેબના માર્ગ દર્શન હેઠળ કરવામાં આવી.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.