માધાપર ચોકડી પાસેથી ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ પકડાયો - At This Time

માધાપર ચોકડી પાસેથી ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ પકડાયો


શહેરમાં જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે ક્રાઇમબ્રાંચે પેટ્રોલિંગ દરમિયાન મોબાઇલમાં આઇપીએલ ટી-20માં રાજસ્થાન રોયલ અને ચેન્નઇ સુપરકિંગ વચ્ચે મેચમાં દાવ લગાવી જુગાર રમતો અને પૂનમ એપાર્ટમેન્ટમાં રહેતો સન્ની ભીખુભાઇ માણેકને ઝડપી લઇ તેની પાસેથી ત્રણ મોબાઇલ સહિતની મતા કબજે કરી પૂછતાછ કરતા તે ગુરૂ એપ્લિકેશનમાં સટ્ટો રમતો હોય આ એપ્લિકેશન કોની પાસેથી આવી હતી અને જુગારની કપાત કોની પાસે કરાવતો હતો ? તે સહિતની પૂછતાછ કરી વિશેષ કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.