ગુજરાતમાં 3 વાગ્યા સુધી સરેરાશ 47.03 ટકા મતદાન.
સૌથી વધુ વલસાડમાં 58.05 ટકા મતદાન
અમદાવાદ પૂર્વમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 43.55 ટકા મતદાન
અમદાવાદ પશ્ચિમમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 42.21 ટકા મતદાન
અમરેલીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 37.82 ટકા મતદાન
આણંદમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 52.49 ટકા મતદાન
બનાસકાંઠામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 55.74 ટકા મતદાન
બારડોલીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 51.97 ટકા મતદાન
ભરૂચમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 54.90 ટકા મતદાન
ભાવનગરમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 40.96 ટકા મતદાન
છોટાઉદેપુરમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 54.24 ટકા મતદાન
દાહોદમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 46.97 ટકા મતદાન
ગાંધીનગરમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 48.99 ટકા મતદાન
જામનગરમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 42.52 ટકા મતદાન
જૂનાગઢમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 44.47 ટકા મતદાન
કચ્છમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 41.18 ટકા મતદાન
ખેડામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 46.11 ટકા મતદાન
મહેસાણામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 48.15 ટકા મતદાન
નવસારીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 48.03 ટકા મતદાન
પંચમહાલમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 45.72 ટકા મતદાન
પાટણમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 46.69 ટકા મતદાન
પોરબંદરમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 37.96 ટકા મતદાન
રાજકોટમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 46.47 ટકા મતદાન
સાબરકાંઠામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 50.36 ટકા મતદાન
સુરેન્દ્રનગરમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 40.93 ટકા મતદાન
વડોદરામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 48.48 ટકા મતદાન
વલસાડમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.