“મારો મત, મારી ફરજ” - At This Time

“મારો મત, મારી ફરજ”


“મારો મત, મારી ફરજ”

આજરોજ લોકશાહીના પર્વ પર સુરક્ષિત, સમૃદ્ધ અને ગૌરવશાળી રાષ્ટ્રના નિર્માણ માટે પોરબંદર ના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા અને પોરબંદર લોકસભા ના ઉમેદવાર ડો. મનસુખભાઇ માંડવિયા એ મતદાન કર્યું.

આપ સૌ પણ આપના મતાધિકારનો ઉપયોગ કરી, અવશ્ય મતદાન કરો અને લોકતંત્રને મજબૂત બનાવવામાં સહયોગી બનો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.