રાજકોટ લોકસભા ચૂંટણીના બંદોબસ્તમાં2500થી વધુ પોલીસ જવાન તૈનાત રહેશે
સંવેદનશીલ મતદાન મથકો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
રાજકોટ લોકસભા ચૂંટણીમાં મંગળવારે મતદાર હોય અને રવિવારથી જ રાજકીય પક્ષો માટે પ્રચાર બંધ થઇ ગયા બાદ મંગળવારે શાંતિપૂર્વક થાય તે માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે 2500થી વધુ પોલીસ અધિકારી સહિતના જવાનોને અને ચાર સીએપીએફની ટુકડીઓ સહિતના તૈનાત રહેવા આદેશ કરવામાં આવ્યો હતો. તેમજ 2036 બૂથમાંથી 1032 સંવેદનશીલ મતદાન મથકો પર કડક પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.