રાજકોટમાં બેના હાર્ટફેઇલ: કેદી-યુવકનું મોત
શહેરમાં હાર્ટએટેકથી વધુ બે વ્યક્તિના મૃત્યુ થયા હતા. દુષ્કર્મ કેસમાં રાજકોટ જેલમાં સજા ભોગવી રહેલા કેદીનું જેલમાં હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું તેમજ લક્ષ્મીનગરમાં યુવક ઢળી પડ્યો હતો અને બેભાન હાલતમાં જ તેનું મૃત્યુ થયું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.