હિંમતનગરમાં ભર બપોરે નિવૃત્ત પોલીસ દંપતિની હત્યા
હિંમતનગરમાં ભર બપોરે નિવૃત્ત પોલીસ દંપતિની હત્યા
ખેડતસીયા રોડ પર આવેલ એક સોસાયટીની ઘટના
અજાણ્યા શખ્સોએ લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપ્યો
હિંમતનગર
લોકસભાની ચુંટણીને લઈને બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાનાર છે ત્યારે જિલ્લાનું સમગ્ર પોલીસ તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત છે ત્યારે મંગળવારે ભર બપોરે હિંમતનગરના ખેડતસીયા રોડ પર આવેલ એક સોસાયટીમાં રહેતા નિવૃત્ત પોલીસ દંપતિની અજાણ્યા શખ્સોએ આવીને તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યા બાદ કરપીણ હત્યા કરતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.