આંબરડી તાલુકા પંચાયત સીટના આગેવાનો સાથે બેઠક યોજાઇ
શિવરાજપુર જીલ્લા પંચાયત સીટ બુથ પ્રભારી અને પ્રમુખ તેમજ બુથ સમિતિ સાથે ચૂંટણીલક્ષી કામગીરી માટે સીટ ઇન્ચાર્જ અશોકભાઈ ચાંવ, જિલ્લા પંચાયત ઉમેદવાર છગનભાઈ તાવીયા, તાલુકા ભાજપ મહામંત્રી વનરાજભાઈ ખીટ, ઉપપ્રમુખ રાજુભાઈ ચાવડા, ગંગેવભાઈ ચૌહાણ, દિનેશભાઈ ત્રિવેદી, ઝીકુભાઇ ઝાલા, નરશીભાઈ મકવાણા, મોન્ટુભાઈ પાંચાણી, ભકાભાઈ સહીત ના અગ્રણીઓ એ બુથ સમિતિ દ્વારા વધુ મા વધુ મતદાન થાય એ બાબત્તે આંબરડી તાલુકા પંચાયત સીટના આગેવાનો સાથે બેઠક યોજી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.