કરબટીયા ગામ ખાતે ૭ ફૂટ લાંબો અજગર જોવા મળ્યો - At This Time

કરબટીયા ગામ ખાતે ૭ ફૂટ લાંબો અજગર જોવા મળ્યો


કરબટીયા ગામ ખાતે ૭ ફૂટ લાંબો અજગર જોવા મળ્યો

વડનગર તાલુકા નું કરબટીયા ગામ ખાતે એક ખેડૂત ના ખેતર માં ૭ ફૂટ લાંબો અજગર વડનગર વનવિભાગ અધિકારી તથા કર્મચારીગણ જાણ થતા રેસ્કયુ કરી ને અજગર ને જંગલ માં છોડી મુકાયો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.