જસદણના યુવા જીગ્નેશભાઈ સિદ્ધપરાનો આજે જન્મદિવસ - At This Time

જસદણના યુવા જીગ્નેશભાઈ સિદ્ધપરાનો આજે જન્મદિવસ


જસદણ શહેરના જીગ્નેશભાઈ સિદ્ધપરાનો આજે જન્મદિવસ છે. જસદણ તાલુકામા પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી સાચી અને સચોટ માહીતી પહોચાડી લોક પ્રશ્નોને વાંચા આપવા હંમેશા ત્તતપર રહેતા અને ઇમિટેશનનો મોટો બિઝનેસ ધરાવતા પત્રકાર જીગ્નેશભાઈ સિદ્ધપરા જસદણ પંથકમા બહોળી નામના અને લોકપ્રિયતા ધરાવે છે તેઓ જસદણ પટેલ સમાજના અગ્રણી છે. આજે તેમના જન્મદિવસ નિમિતે સગા-સબંધી સ્નેહીજનો તેમજ મિત્રવર્તુળ તરફથી તેમના મો. 8460291320 પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.