બાળકોને જરૂર કરતા વધુ દૂધ પીવડાવવાથી ફાયદાના બદલે થાય છે નુકસાન - At This Time

બાળકોને જરૂર કરતા વધુ દૂધ પીવડાવવાથી ફાયદાના બદલે થાય છે નુકસાન


1. દૂધમાં આયર્ન ઓછુ હોય છે, જો બાળકો તેનુ વધુ સેવન કરે છે અને ખાદ્ય પદાર્થ ઓછા ખાય છે તો તેમના શરીરમાં લોહીની ઉણપ થવા લાગે છે તેમને એનિમિયા થઈ શકે છે.

2. વધુ દૂધ પીવાથી બાળકોમાં કબજિયાત અને ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

3. જ્યારે બાળકો વધુ દૂધ પી લે છે તો તે અન્ય વસ્તુ ખાવાની મનાઈ કરવા લાગે છે. જેનાથી ખાદ્ય પદાર્થોથી મળનાર પોષક તત્વ તેમને મળી શકતા નથી અને તેની ઉણપથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

4. દૂધમાં કેલ્શિયમ ખૂબ વધુ હોય છે પરંતુ જો વધુ કેલ્શિયમ શરીરમાં પહોંચી જાય તો હાડકાઓને નુકસાન પણ પહોંચી શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.