ASIની ધરપકડ ન થતાં હોસ્પિટલ ચોકમાં મૃતદેહ રાખી ટોળાંનો ચક્કાજામ-પથ્થરમારો
48 કલાકમાં આરોપીઓને પકડી લેવા પોલીસે બાંહેધરી આપતા લાશ સ્વીકારી લેવાઈ
શહેરમાં એસ.ટી. વર્કશોપ વિસ્તારમાં પાડોશીના ઝઘડામાં સમજાવવા ગયેલા આંબેડકરનગરના યુવકને પોલીસ સ્ટેશને લઈ જઈ ઢોરમાર મારતા તેનું મોત નીપજતાં તેના પરિવારજનોએ મૃતદેહને હોસ્પિટલ ચોકમાં લઈ જઈ ચક્કાજામ બાદ પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ કરતા ડીસીપી સહિતનો પોલીસ કાફલો દોડી જઈ હત્યામાં આરોપી એએસઆઈ સહિત આરોપીઓની 48 કલાકમાં ધરપકડ કરવાની બાંહેધરી આપતા પરિવારજનોએ લાશ સ્વીકારી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.