દેલવાડા થી જૂનાગઢ જતી ટ્રેન અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે થયો અકસ્માત.સદનસીબે જાનહાની ટળી - At This Time

દેલવાડા થી જૂનાગઢ જતી ટ્રેન અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે થયો અકસ્માત.સદનસીબે જાનહાની ટળી


દેલવાડા થી જૂનાગઢ જતી ટ્રેન અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે થયો અકસ્માત... ગીર ગઢડા તાલુકાનાના પીછવી અને હરમડિયા ગામ વચ્ચેથી પસાર થતા ખુલ્લા ફાટક વચ્ચે સર્જાયો આ અકસ્માત.. કામધેનુ નામની ખાનગી ટ્રાવેલ્સ હરમડિયા થી સુરત જવા નીકળેલી.. ટ્રેનના સમય પસાર થતી આ ખાનગી બસ ખુલ્લા ફાટક માંથી પસાર થતા થયો આ અકસ્માત. ટ્રેન સાથે અથડાતાં ખાનગી ટ્રાવેલ્સ દૂર પલ્ટી મારી ગઈ. બસનો આગળના ભાગનો કાચ તૂટી પડ્યો.દેલવાડા થી જૂનાગઢ જતી નેરો ગેજ ટ્રેન અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે થયો અકસ્માત.પિછવી અને હરમડિયા ગામ વચ્ચે આવેલ ટ્રેન અને રોડ ના ખુલ્લા ફાટક વચ્ચે થયો અકસ્માત.સદનસીબે મોટી દુઘર્ટના ટળી..બસ માં સવાર ત્રણ લોકો માંથી એક વ્યક્તિને સમાન્ય ઉજા.ઇજાગ્રસ્ત ને ગીર ગઢડા સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડાયો

રિપોર્ટ હરેશ મહેતા
જયેશ દેવમુરારી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.