માતા શબરી ની તપોભૂમિ આહવા ડાંગ માં ચાલતી રામકથા માં SRK ગ્રુપ દ્વારા ૩૧૧ હનુમાનજી મંદિર નિર્માણ પ્રવૃત્તિ ને યાદ કરાય - At This Time

માતા શબરી ની તપોભૂમિ આહવા ડાંગ માં ચાલતી રામકથા માં SRK ગ્રુપ દ્વારા ૩૧૧ હનુમાનજી મંદિર નિર્માણ પ્રવૃત્તિ ને યાદ કરાય


માતા શબરી ની તપોભૂમિ આહવા ડાંગ માં ચાલતી રામકથા માં SRK ગ્રુપ દ્વારા ૩૧૧ હનુમાનજી મંદિર નિર્માણ પ્રવૃત્તિ ને યાદ કરાય

સુરત સ્થિત ઉદારદિલ દાતા રામકૃષ્ણ એક્સપોર્ટ ના ગોવિંદભાઈ ધોળકિયા નો ૩૧૧ હનુમાનજી મંદિર નિર્માણ સંકલ્પ ને ડાંગ ની કથા માં પૂજ્ય મોરારીબાપુ એ યાદ કરી હનુમાનજી મંદિર નિર્માણ ના એસ આર કે ગ્રુપ ના સંકલ્પ થી નિર્માણ થયેલ અનેક મંદિર પ્રતિષ્ઠા માં આવ્યા ની ખુશી વ્યક્ત કરી હતી મોરારીબાપુની કથા આહવા ડાંગમાં ચાલતી કથામાં બાપુએ જણાવ્યું કે ઉદ્યોગરત્ન દ્વારા ૩૧૧ હનુમાનજી મંદિર નિર્માણ ના સંકલ્પ પેકી અસંખ્ય મંદિર પ્રતિષ્ઠા માં સાક્ષી બનવાનું સદભાગ્ય મળ્યું હજુ નજીક માં સાત હનુમાનજી મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ની તૈયારી માં છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.