ઉનાળા માં ગરમી – લું થી રક્ષણ મેળવવા બરફ વડું પાણી પીવું કેટલું યોગ્ય છે?
ગરમી ની ઋતુ નો પ્રારંભ થઇ ગયો છે. આવનારા સમય માં ગરમી સતત વધવા ની સંભાવના છે. મે અને જૂન મહિના મા અંગદાજી જાય એવી ગરમી ની સંભાવના છે. જેનાથી લોકો બહાર નીકળી શકસે નહિ. અનેક લોકો લું થી મોત ને ભેટે થાય છે.ગરમી ની ઋતુ માં લોકજનો સરીર ને ઠંડક આપવા માટે ઠંડાપાણી અને ઠંડા પીણા કોલ્ડ્રિક્સ નો સેવન કરતા હોય છે. આ તદન અયોગ્ય છે. ઉનાળા માં સ્વાસ્થ્ય સારું રાખવા માટે માટી ના માટલા વાડું અને સાદા પાણી નું સેવન કરવું જોઈએ જેથી શારીરિક સ્વાસ્થ્ય સચવાઈ રહે. અને લીંબુ પાણી નું સેવન કરવું જોઈએ જેથી શરીર માં ઠંડક મળે છે અને ગરમી થી રક્ષણ મેળવી શકાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.