દેશ ના કેટલાય મહાપુરુષો દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી સદી પછી જનમાનસ માં સદાકાળ જીવંત તેમના કર્મો એજ તેમને અમર બનાવી દીધા અને ક્યાં આજ ના વામનગુણી નેતા ઓ જીવતા જ પૂતળા રૂપે દહન થાય છે સ્વેફિશ રાજનેતા ને જમીન ઉપર લાવવા લોકો જ પર્યાપ્ત સમ ખાઈ ને કહો ૪ ધોરણ પાસ ભરત સુતરિયા ચાલે ? તેવા બેનરો પછી ભુપેન્દ્રસિંહ બાદ હકુભા જાડેજા ના અમરેલી ના ધામાં બુદ્ધિ ના લઠ મુંગા રહે તો પણ દેશ ની સૌથી મોટી સેવા ગુજરાત માં નવ બેઠકો ઉપર નવી નવી માંગ અમરેલી માં ભાજપ-ભાજપ બાધ્યું સાંસદ નો વારંવાર લોહી નમૂના લ્યો નો આગ્રહ શુ પાર્ટી માં પીવા નું ચલણ હશે ? જ્યાં જેની સભા ત્યાં તેના વખાણ કરતા રૂપાલા કફેડે ભેરવાય ગયા એક વિવાદ ની માફી માં બીજો વિવાદ ઉભો થઇ જ જાય છે
દેશ ના કેટલાય મહાપુરુષો દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી સદી પછી જનમાનસ માં સદાકાળ જીવંત તેમના કર્મો એજ તેમને અમર બનાવી દીધા અને
ક્યાં આજ ના વામનગુણી નેતા ઓ જીવતા જ પૂતળા રૂપે દહન થાય છે
સ્વેફિશ રાજનેતા ને જમીન ઉપર લાવવા લોકો જ પર્યાપ્ત
સમ ખાઈ ને કહો ૪ ધોરણ પાસ ભરત સુતરિયા ચાલે ? તેવા બેનરો પછી ભુપેન્દ્રસિંહ બાદ હકુભા જાડેજા ના અમરેલી ના ધામાં
બુદ્ધિ ના લઠ મુંગા રહે તો પણ દેશ ની સૌથી મોટી સેવા ગુજરાત માં નવ બેઠકો ઉપર નવી નવી માંગ
અમરેલી માં ભાજપ-ભાજપ બાધ્યું સાંસદ નો વારંવાર લોહી નમૂના લ્યો નો આગ્રહ શુ પાર્ટી માં પીવા નું ચલણ હશે ?
જ્યાં જેની સભા ત્યાં તેના વખાણ કરતા રૂપાલા કફેડે ભેરવાય ગયા એક વિવાદ ની માફી માં બીજો વિવાદ ઉભો થઇ જ જાય છે
લોકશાહી માં લોકો જ સર્વપરી છે ભાજપ હોય કે કોંગ્રેસ આમ આદમી સોતા હુવા શેર છે ગમે તેવા ચમરબંધી નમાવી શકે છે
જમીન થી આસમાન સુધી શાન વધારી પદ પોઝીશન આપનાર જનતા ધારે તો ગમે તેવા નેતા ઓને જમીન ઉપર લાવી શકે છે
અમરેલી ના રાજ્યસભા સાંસદ કેન્દ્રીય મંત્રી આ વખતે કફેડે ભેરવાઈ ગયા ગમે તેને ઉતારી પાડવા જાણીતા નેતા રૂપાલા નો રુતબો તેની જીભે જ ઉતારી દીધો
જે દેશ ના ક્ષત્રિયો એ રજવાડા હસ્તે મોઢે સમર્પિત કર્યા પોતા ની શક્તિ અને સામર્થ્ય થી રાજપાટ મેળવ્યા હોય તે ક્ષત્રિય ઓ રયત ની રક્ષા કે ધર્મ ની રક્ષા માટે બલિદાન આપ્યા હોય તેને ઉતારી પાડવા નું આકરું પડી ગયું ચૂંટણી સમયે સગવડીયા સમાધાન ઉડે ને આંખે વળગે તેવા હોય છે લોકસભા ની ચૂંટણી જાહેર થતા ની સાથે જેની સાથે સાનસુતક નો સબંધ ન હોય તેવી વ્યક્તિ ઓ સમાજ ના અગ્રણી ઓના શરણે આવે તેની આંગળી પકડી ને ચૂંટણી પ્રસાર કરે તેથી આખો સમાજ તેનો સમર્થક બની જતો હશે ? તેવી માન્યતા ધરાવતા નેતા માટે લપડાક અત્યારે મતદાર ખૂબ જાગૃત છે ગુજરાત માં ૧૮ મી લોકસભા ચૂંટણી ને લઈ ટીકીટ ફાળવણી પછી ધમાસણ ઉભું થયું ઠેર ઠેર ઉમેદવાર બદલવા ની માંગ ઉભી થઇ પાર્ટી ના સેન્સ ના નાટકો ખુલ્લા પડ્યા કાગડા ને હંસ ની ચાલ ચલાવવી પાટીલ ની પાટલી ઉંધી પડી ગઈ ભાવનગર જિલ્લા ના હણોલ ગામ ના કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા ને પોરબંદર સાથે શુ લેવા દેવા ? નથી ભૌગોલિક સ્થિતિ જાણતા નથી મતદારો સાથે ના કાયમી સંપર્કો નથી સ્થાનિક સમસ્યા થી વાકેફ આતો (લંકા ની લાડી ને ધોધા નો વર) જેવી વાત વાર્તા માં સારી વાસ્તવ માં નહિ અમરેલી જિલ્લા ના ઇશ્વરીયા ના પરશોતમભાઈ રૂપાલા ને રાજકોટ કેમ મોકલાયા ? શુ અમરેલી ની જનતા ઓળખી ગઈ હતી ? અમરેલી માં જીત ની શકયતા ઓછી હતી ? રાજકોટ માં વધુ લોકપ્રિય હતા ? જૂનાગઢ ના માનવતા વાદી તબીબ ડો અતુલ ચગ ને મરવા મજબુર કરનાર નેતા સમાજ આગેવાન ને સાથે લઈ પ્રસાર કરે એટલે મતદારો મત આપી દેશે ? કોર્ટ ટ્રાયલ માં ગુનો પુરવાર થશે તો ? સજા નો હુકમ થશે તો ? પક્ષ ની છબી નહિ ખરડાઈ ? રાજકીય ક્ષેત્રે વધતું અપરાધિકરણ રોકવા ની દુહાઈ દેતી પાર્ટી જ ગુનેગારો ને ટીકીટ કે સમર્થન આપે તે કેવું વિચિત્ર કહેવાય ? અમરેલી જિલ્લા માં વિવાદ મોડી રાત્રે ભુપેન્દ્રસિંહ ચુડાસમા નું ડેમેજ કન્ટ્રોલ માટે આગમન "સમ ખાઈ ને કહો ભરત સુતરિયા લોકસભા ના ઉમેદવાર તરીકે ચાલે ૪ ધોરણ પાસ" તેવા બેનર સાથે વિરોધ ઉભો થયો તો બીજું બાજુ મોડી રાત્રી ભાજપ-ભાજપ બાધ્યું સિવિલ માં સાંસદ આવ્યા લોહી નમૂના લ્યો નો વારંવાર આગ્રહ કર્યો ઉમેદવાર કે સમર્થક જેના પણ લોહી નમૂના લેવા ની વાત હોય પણ પાર્ટી માં પીવા નું ચલણ છે તે સર્વવિદિત છે પોહીબીટેડ ને મહત્તા આપતી પાર્ટી ની શિસ્ત સમજ સિદ્ધાંત પ્રોટોકોલ ક્યાં ગયું ? રાજ્ય ની ૨૬ માંથી નવ બેઠકો ઉપર ભારે વિવાદ પાર્ટી દ્વારા ટીકીટ પૂર્વે સેન્સ માત્ર નાટક જ છે ? યોગ્ય ઉમેદવારો ને ટીકીટ ન આપતા હોવા ની ઠેર ઠેર વિરોધ બતાવે છે ઘર ફૂટયે ઘર જાય ચૂંટણી પૂર્વે જ બળવો પાંચ લાખ ની લીડ ક્યાંથી મેળવશે ? જાહેર જીવન ની પડતી અનેકો મહાપુરોષો ભલે આપણી વચ્ચે સહદેહ દૈહિક રૂપે જીવંત નથી પણ તેના કર્મો એજ તેમને અમર બનાવી દીધા યુગોયુગાતર જન માનસ માં સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધી લાલબહાદુર શાસ્ત્રી પંડીત નહેરુ લજપતરાય વિનોબાજી ભાવે જેવા મુક સેવક ની બોલતા હૈયા કરોડો દેશ વાસી ઓના મિષ્કર્ષ માં અમીટ છાપ રૂપે સદાકાળ જીવંત છે ક્યાં આ મહાપુરુષો અને ક્યાં અત્યારે જીવતા જ પૂતળા બાળી દહન કરવા પડે તેવા નફ્ફટ નેતા ઓ
નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.