પ્રાંતિજ ખાતે લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને ફ્લેગ માર્ચ યોજાઇ.
પ્રાંતિજ તાલુકામાં લોકસભાની ચુંટણીને ધ્યાને લઈને તંત્ર દ્વારા પ્રાંતિજ તથા તાલુકાઓ સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાનિક પોલીસ તથા સી.પી.એમ.એફ ના જવાનો દ્વારા ફગેલ માર્ચ યોજાઇ હતી. પ્રાંતિજ પોલીસ સ્ટેશનથી નિકળી પ્રાંતિજ ભાખરીયા બસ સ્ટેન્ડ, હનુમાન ચોક, બજારચોક, ભોઇવાસ, નાની ભાગોળ સહિતના વિસ્તારોમાં ફલેગ માર્ચ યોજાયું હતું. પ્રાંતિજ પી.આઇ આર.આર.દેસાઇ, પી.એસ.આઇ એન.બી.વાધેલા સહિત પ્રાંતિજ પોલીસ જવાન તથા સી.પી.એમ.એફના જવાનો દ્વારા ફલેગ માર્ચ યોજાઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.