ધંધુકા ફેદરા રોડ પર હરિપુરા પાટિયા પાસે બે કાર સામસામે અથડાતાં સર્જાયો વધુ એક અકસ્માત - At This Time

ધંધુકા ફેદરા રોડ પર હરિપુરા પાટિયા પાસે બે કાર સામસામે અથડાતાં સર્જાયો વધુ એક અકસ્માત


ધંધુકા ફેદરા રોડ પર હરિપુરા પાટિયા પાસે બે કાર સામસામે અથડાતાં સર્જાયો વધુ એક અકસ્માત

બે કાર સામસામે ધડાકાભેર અથડાતાં સર્જાયો અકસ્માત

અકસ્માત માં બે વ્યક્તિ સામાન્ય રીતે ઇજાગ્રસ્ત

ઇજાગ્રસ્તો ને ફેદરા 108 એમ્બ્યુલન્સ મારફતે ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ઇજાગ્રસ્તો બોટાદ નાં રહેવાસી

ફેદરા ૧૦૮ ઘટનાસ્થળે


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.